સદગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ વીશે ગુણસંકિર્તન અને સત્સંગ

આ એક અનોખો કાર્યક્રમ વડોદરા, ગુજરાતમાં ૧લી નવેમ્બરે આયોજીત કરવામાં આવ્યો છે.
છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં અનેક સ્થળે ’શ્રીઅનિરુધ્ધ ઉપાસના કેન્દ્રો’ કાર્યરત છે
અને ગુણસંકિર્તન અને સત્સંગનો કોઈ કાર્યક્રમ અહીં આયોજીત કરવામાં આવે એવા પ્રકારની
તેઓ તરફથી વારંવાર વિનંતીઓ આવી રહી હતી.
તેઓની આ વિનંતીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાતના બધાજ ’અનિરુધ્ધ ઉપાસના કેન્દ્રો’ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે.
આ સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાતીમાં થશે અને વિવિધ અભંગો, ગીતો અને ધૂનના માધ્યમ વડે
બાપુની મહિમાનુ ગાન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર બધાજ કલાકાર બાપુભક્ત/બાપુના શ્રદ્ધાવાન મિત્ર છે.
કાર્યક્રમનું સ્થળ છે -
અકોટા સ્ટેડિયમ,
અકોટા સ્ટેડિયમ રોડ,
અકોટા, વડોદરા,
ગુજરાત-૩૯૦ ૦૨૦.
સમય - બપોરે ૪.૩૦ થી ૭.૩૦ સુધીનો રહેશે.
!! હરિ ૐ !! !! શ્રીરામ !! !! અંબજ્ઞ !!
અકોટા સ્ટેડિયમ,
અકોટા સ્ટેડિયમ રોડ,
અકોટા, વડોદરા,
ગુજરાત-૩૯૦ ૦૨૦.
સમય - બપોરે ૪.૩૦ થી ૭.૩૦ સુધીનો રહેશે.
!! હરિ ૐ !! !! શ્રીરામ !! !! અંબજ્ઞ !!
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો