અનિરુધ્ધ બાપુના વચન
માનવીનો પરમેશ્વર ઉપર જેટલો વિશ્વાસ, તેના કરતા સો ગણો તેની માટે તેનો પરમેશ્વર મોટો.’ આ વિશ્વાસ અને ઉત્સાહ પૂરો પાડનારી બાબત એટલે ’શ્રીશ્વાસમ’.
અકસ્માત ભય જાય, ટળે અકાળ મરણ
પરમપૂજ્ય બાપુ બોલ્યા, ”બ્રહ્મર્ષીમાં પહેલી વખત જ માતા બનેલા લોપામુદ્રા(અગસ્ત્ય ઋષીના પત્ની) અને અરુંધતી(વસિષ્ઠ ઋષીના પત્ની)ની એક જ સમયે પ્રસુતિ થઈ. અગસ્ત્ય-લોપામુદ્રા અને વસિષ્ઠ-અરુંધતી, આ ચારેજણાએ પોતપોતાના બાળકનું જે પ્રથમ પૂજન કર્યુ તે ’સપ્તષષ્ટી પૂજન’ તરીકે પ્રચલિત થયુ.
દ૨રોજના જીવનમાં પણ બાપુની ૨હેણી-ક૨ણી વર્તમાન સમયપ્રમાણે સામાન્ય વ્યક્તિઓ જેવી જ છે.